અમદાવાદમાં પ્રથમવાર UTTનું આયોજન થશે: લીગની છઠ્ઠી સિઝનનો 29મેથી પ્રારંભ થશે, 15 જૂને ફાઈનલ રમાશે; એકા અરેના ખાતે લીગના મુકાબલા રમાશે
17 મિનિટ પેહલાકૉપી લિંકભારતની ટોચની ટેબલ ટેનિસ લીગ એવી અલ્ટિમેટ ટેબલ ટેનિસ (UTT)ની છઠ્ઠી સિઝન 29 મેથી 15 જૂન, 2025 ...