મથુરામાં 30 ફૂટ ઊંચી ધગધગતી હોલિકા પર દોડ્યો પુજારી, VIDEO: શરીર બિલકુલ બળ્યું નહીં; કહ્યું- મને આગ ખૂબ નાની લાગી રહી હતી
મથુરા26 મિનિટ પેહલાકૉપી લિંકમથુરામાં હોલિકાનો ધગધગતો અગ્નિ. હાથમાં લાકડીઓ લઈને બૂમો પાડતા લોકો. 30 ફૂટ ઊંચી જ્વાળાઓ. પછી સંજુ પુજારી ...