ઉત્તરાખંડની મદરેસાઓમાં સંસ્કૃત ભણાવવામાં આવશે: મદરેસા બોર્ડના અધ્યક્ષે કહ્યું- રાજ્ય સરકારની પરવાનગી મળતાં જ 400 મદરેસામાં લાગુ થશે યોજના
દિલ્હી4 મિનિટ પેહલાકૉપી લિંકઉત્તરાખંડની મદરેસાઓમાં ટૂંક સમયમાં સંસ્કૃત ભણાવવામાં આવશે. રાજ્યની 400થી વધુ મદરેસાઓમાં તેને વૈકલ્પિક વિષય તરીકે રાખવામાં આવશે.મદરેસા ...