ઉત્તરાખંડ UCC બિલ પાસ કરનારું દેશનું પ્રથમ રાજ્ય: મુખ્યમંત્રી ધામીએ કહ્યું- PM મોદીનું એક ભારત-શ્રેષ્ઠ ભારતનું વિઝન પૂર્ણ થશે
ઉત્તરાખંડ43 મિનિટ પેહલાકૉપી લિંકબુધવારે ઉત્તરાખંડ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ ધ્વનિમત દ્વારા પસાર કરવામાં આવ્યું. આ સાથે જ ઉત્તરાખંડ ...