ઉત્તરકાશીમાં ઠંડીના કારણે 5 ટ્રેકર્સના મોત: 8 હજુ પણ ફસાયેલા, 10ને બચાવી લેવાયા; હવામાન પલટાવાને કારણે રસ્તો ભુલી ગયા હતા
ઉત્તરકાશી7 કલાક પેહલાકૉપી લિંકSDRFની ટીમે 10 ટ્રેકર્સને સુરક્ષિત રીતે બચાવ્યા અને સહસ્ત્રાતાલ હેલિપેડ પર લઈ જવાયા હતા.ઉત્તરકાશીમાં 4400 મીટરની ઉંચાઈ ...