કોંગ્રેસના આયાતીઓએ ધમાલ મચાવી: વડોદરા સાવલી તાલુકા પ્રમુખ પદના દાવેદારનું ફોર્મ રિજેક્ટ થતાં હોબાળો, ફાઇલોના ઘા કર્યા – Vadodara News
ભાજપા દ્વારા મહાનગરોના વોર્ડ પ્રમુખ અને તાલુકા પ્રમુખોની પસંદગી માટે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીના પગલે સુસવાટા મારતી ઠંડીમાં ભાજપના રાજકારણમાં ...