કાશ્મીરમાં વૈષ્ણોદેવી જતી બસ પર આતંકી હુમલો: 2 આતંકીઓ આર્મીની વર્દીમાં હતા, 25-30 ગોળીઓ વરસાવી, બસ ખીણમાં ખાબકી, 10ના મોત
શ્રીનગર13 કલાક પેહલાકૉપી લિંકરાત્રે 8:10 વાગ્યા સુધીમાં પોલીસે સ્થાનિક લોકોની મદદથી મુસાફરોને બહાર કાઢ્યા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. રવિવારે ...