બૈટમેન એક્ટર વૈલ કિલ્મરનું લોસ એન્જલસમાં નિધન: 65 વર્ષીય એક્ટર ન્યુમોનિયા સામે ઝીક ઝીલી ન શક્યા; 2020માં ગળાના કેન્સરને મ્હાત આપી હતી
1 કલાક પેહલાકૉપી લિંકફિલ્મ 'બેટમેન ફોરેવર' (૧૯૯૫) માં બેટમેનની ભૂમિકા ભજવનાર હોલિવૂડ એક્ટર વૈલ કિલ્મરનું ૬૫ વર્ષની વયે અવસાન થયું ...