નવી દિલ્હીથી શ્રીનગર માટે વંદેભારત ડાયરેક્ટ નહીં ચાલે: કટરામાં ટ્રેન બદલવી પડશે, મુસાફરોના ID ચેક કરવામાં આવશે; અલગ લાઉન્જ પણ બનાવાયુ
શ્રીનગર34 મિનિટ પેહલાકૉપી લિંકકાશ્મીરને બાકીના ભારત સાથે જોડતી પહેલી વંદે ભારત એક્સપ્રેસ 19 એપ્રિલથી કટરા સ્ટેશનથી દોડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ...