રાજકોટના સમાચાર: રાજકોટ એઇમ્સ ખાતે સ્વચ્છતા પખવાડાની ઉજવણી શરૂ, 1થી 15 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે – Rajkot News
રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા પખવાડા-2025ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે કાર્યક્રમની શરૂઆત હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડાયરેકટર ...