અક્ષર પટેલે કહ્યું- વરુણની બોલિંગ સમજવી મુશ્કેલ: T20 વર્લ્ડ કપ પછી તેણે કમબેક કર્યું, હવે તે સંપૂર્ણપણે તૈયાર છે
દુબઈ25 મિનિટ પેહલાકૉપી લિંકદુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે અક્ષર પટેલે 42 રન બનાવ્યા હતા અને એક વિકેટ ...