વરુણ ચક્રવર્તીનો ભારતની વન-ડે ટીમમાં સમાવેશ: નાગપુરમાં ટીમ સાથે પ્રેક્ટિસ કરી; હાલમાં જ પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો
સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલાકૉપી લિંકમિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીને ટીમ ઈન્ડિયાની વન-ડે ટીમમાં સામેલ કર્યો છે. તેણે નાગપુરમાં ટીમ ઈન્ડિયા સાથે ...