વરુણ ધવનને સિદ્ધાર્થ મલ્હોત્રાની ઈર્ષ્યા આવતી!: કહ્યું- તે હેન્ડસમ દેખાતો હતો, મને લાગ્યું કે ફિલ્મમાં તેનું જ કામ દેખાશે
9 મિનિટ પેહલાકૉપી લિંકવરુણ ધવને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. હવે તાજેતરના એક ...