મોટા બજેટની એક્શન ફિલ્મો માટે તૈયાર નથી ડેવિડ ધવનનો લાડલો: વરુણે કહ્યું- હજી હું તે લેવલે નથી પહોંચ્યો, અત્યારે માત્ર મિડ લેવલની એક્શન ફિલ્મો જ મારા માટે સારી છે
6 કલાક પેહલાકૉપી લિંકવરુણ ધવને તાજેતરમાં મોટા બજેટની એક્શન ફિલ્મો વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે તે હજુ ઇન્ડસ્ટ્રીમાં ...