તો શું ‘દુલ્હનિયા 3’માં નહીં હોય આલિયા ભટ્ટ!: વરુણની સાથે નવા ચહેરાને લોન્ચ કરશે કરન જોહર, 2024માં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે
9 કલાક પેહલાકૉપી લિંક'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા' અને 'બદ્રીનાથ કી દુલ્હનિયા' પછી હવે કરન જોહરે આ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ 'દુલ્હનિયા ...