ફેબ્રુઆરીમાં ઘરેલુ વેજ થાળીની કિંમત 1% ઘટી: ટામેટા અને LPGના ભાવ ઘટવાની અસર; નોન-વેજ થાળી વાર્ષિક ધોરણે 6% મોંઘી
નવી દિલ્હી3 કલાક પેહલાકૉપી લિંકફેબ્રુઆરીમાં ભારતમાં ઘરેલુ શાકાહારી થાળીનો ભાવ 1% (વર્ષ-દર-વર્ષ) ઘટીને 27.2 રૂપિયા થયો. ગયા વર્ષે ફેબ્રુઆરી 2024માં ...