નવરંગપુરા મલ્ટી લેવલ પાર્કિંગમાં વાહન પાર્કિંગનો ચાર્જ: સિવિક સેન્ટર સહિતની ઓફિસોમાં આવતા લોકો માટે ટુ-વ્હીલરના 5 રૂ. અને ફોર-વ્હીલરના 20 રૂપિયા વાહન પાર્કિંગનો ચાર્જ – Ahmedabad News
સામાન્ય રીતે સરકારી ઓફિસો જે બિલ્ડિંગમાં આવેલી હોય છે તે બિલ્ડિંગમાં પાર્કિંગની સુવિધા હોય છે. વાહન લઈને આવતા નાગરિકોને તેમના ...