વેરાવળ લોહાણા મહાજનમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી: ઝુંપડી આકારના ફ્લોટમાં બાળ રામની પ્રતિમા બિરાજમાન, રસગરબા અને સમૂહ પ્રસાદનું આયોજન – Gir Somnath (Veraval) News
વેરાવળ લોહાણા મહાજન દ્વારા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. લોહાણા વંડી ખાતે વિશેષ ઝુંપડી આકારનો ...