‘ઘણી તાકાત બચી છે, હજુ હું અડીખમ છું’: 89 વર્ષના ‘ધરમપાજી’ની આંખની સર્જરી થઈ, ફેન્સે ‘હી-મેન’ને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી
36 મિનિટ પેહલાકૉપી લિંક89 વર્ષીય પીઢ એક્ટર ધર્મેન્દ્ર આ ઉંમરે પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. આજે એક્ટર મુંબઈની હોસ્પિટલની ...