દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન: 86 વર્ષની ઉંમરે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, 2 દિવસ પહેલાં પોસ્ટ કરી હતી- હું ઠીક છું, ચિંતાની કોઈ વાત નથી
55 મિનિટ પેહલાકૉપી લિંકટાટા સન્સના માનદ ચેરમેન રતન નવલ ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી ...