જિયોસ્ટાર 1100 કર્મચારીઓને છૂટા કરશે: 1 વર્ષ સુધીનું પગાર પણ આપશે; વોલ્ટ ડિઝની સાથે મર્જર પછી બિન-આવશ્યક ભૂમિકાઓ દૂર કરી રહી છે કંપની
મુંબઈ24 મિનિટ પેહલાકૉપી લિંકજિયોસ્ટાર તેના 1100 કર્મચારીઓને છૂટા કરવા જઈ રહ્યું છે. નવેમ્બર 2024માં વોલ્ટ ડિઝની સાથે તેની મૂળ કંપની ...