રિલીઝ પહેલાં જ વિકી કૌશલની ‘છાવા’ વિવાદમાં: સંભાજી મહારાજના સીન સામે વાંધો; સામાજિક કાર્યકર્તાએ કહ્યું- મેકર્સ બદલાવ નહીં કરે તો રસ્તા પર ઉતરીશું
50 મિનિટ પેહલાકૉપી લિંકવિકી કૌશલની આગામી ફિલ્મ 'છાવા'ને લઈને વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું છે. ...