અમેરિકન વૈજ્ઞાનિકોને મેડિસિન માટે નોબેલ મળ્યો: વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકોનને માઇક્રો RNAની શોધ માટે પ્રાઇઝ મળ્યું
સ્ટોકહોમ14 મિનિટ પેહલાકૉપી લિંકબંને વિજેતા અમેરિકન નાગરિક છે.નોબેલ પુરસ્કાર 2024 માટેના વિજેતાઓની જાહેરાત આજથી એટલે કે સોમવાર, 7 ઓક્ટોબરથી શરૂ ...