રશ્મિકા મંદાના રૂમર્ડ બોયફ્રેન્ડ વિજય દેવરકોંડા સાથે જોવા મળી: ‘સિકંદર’ રિલીઝના દિવસે મુંબઈની એક રેસ્ટોરન્ટમાં જતાં જોવા મળ્યા; એક્ટ્રેસે પાપારાઝીને ફોટો માટે પોઝ આપ્યા
1 કલાક પેહલાકૉપી લિંકસલમાન ખાન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'સિકંદર' રવિવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મ રિલીઝ થયાના કલાકો ...