બિહારમાં વિભાગોનું વિભાજન, BJP પાસે JDU કરતાં વધુ: નીતિશે ગૃહ ખાતુ પોતાની પાસે રાખ્યું; તેજસ્વીના વિભાગો સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાને સોંપ્યા
પટના4 કલાક પેહલાકૉપી લિંકબિહારમાં NDA સરકાર બન્યાના છ દિવસ બાદ મંત્રીઓના વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. સીએમ નીતિશ પહેલાની જેમ ...