વિજય વર્માએ તમન્ના ભાટિયા સાથેના તેના સંબંધો પર વાત કરી: કહ્યું, ‘હું તેની સાથેના મારા સંબંધોને પ્રાઇવેટ રાખવા માંગતો નથી, મારી પાસે અમારા બન્નેના 5000 થી વધુ ફોટા છે’
16 મિનિટ પેહલાકૉપી લિંકએક્ટર વિજય વર્માનું કહેવું છે કે તે તમન્ના ભાટિયા સાથેના સંબંધોને સિક્રેટ રાખવામાં માનતો નથી. તેણે કહ્યું ...