ઔરંગઝેબ કબર વિવાદ, નાગપુરમાં પથ્થરમારો-આગચંપી: VHPએ ઔરંગઝેબનું પુતળું બાળ્યું, બાદમાં હિંસા; ગાડીઓમાં તોડફોડ; DCP સહિત અનેક ઘાયલ
નાગપુર5 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રના નાગપુરના મહલ વિસ્તારમાં સોમવારે સાંજે ઔરંગઝેબ કબરના વિવાદને લઈને બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી. વિશ્વ ...