ખારઘોડાના હિંસક ઘર્ષણનો વીડિયો વાઈરલ: એક જ કોમના બે જૂથો વચ્ચે લાકડી-હથિયારથી હુમલો, ઈજાગ્રસ્તોને અમદાવાદ સિવિલ ખેસડાયા, 5 સામે FIR – Surendranagar News
સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ખારાઘોડા નવાગામમાં એક જ કોમના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ...