હાર બાદ હરિ શરણે પહોંચ્યો વિરાટ!: અનુષ્કા અને બાળકો સાથે પ્રેમાનંદજીના દર્શન કર્યા, એક્ટ્રેસે કહ્યું- મને પ્રેમ ભક્તિ આપો; અકાય-વામિકાનો ચહેરો છુપાવ્યો
15 મિનિટ પેહલાકૉપી લિંકબોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી ખૂબ જ ચર્ચિત કપલ છે. આ કપલ શુક્રવારે ...