મેક્સવેલે કહ્યું- વિરાટે મને ઈન્સ્ટા પર બ્લોક કરી દીધો હતો: કોહલીની ઈજાની નકલ કરી હતી, RCBમાં પસંદગી બાદ થઈ હતી વાત
સ્પોર્ટ્સ ડેસ્ક12 મિનિટ પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયાના બેટર ગ્લેન મેક્સવેલે કહ્યું કે વિરાટ કોહલીએ તેને ઈન્સ્ટાગ્રામ પરથી બ્લોક કરી દીધો હતો. 2017 ...