ફેન્સ માટે ખુશખબરી…કોહલી ફરી RCBનો કેપ્ટન બની શકે: પહેલાં 9 વર્ષ સુધી કમાન સંભાળી હતી; ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા બાદ અંતિમ નિર્ણય બાકી
સ્પોર્ટ્સ ડેસ્ક30 મિનિટ પેહલાકૉપી લિંકરોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની કેપ્ટનશિપ કરી ચૂકેલા વિરાટ કોહલી ફરી એકવાર ટીમની કમાન સંભાળી શકે છે. ...