અમદાવાદમાં કિંગ કોહલીનું વધુ એક પરાક્રમ: ઇંગ્લેન્ડ સામે હાઇએસ્ટ રન સ્કોરર બન્યો, વન-ડેમાં ભારત સતત 10મી વાર ટૉસ હાર્યું; મેચ રેકોર્ડ્સ
સ્પોર્ટ્સ ડેસ્ક7 મિનિટ પેહલાકૉપી લિંકભારતે ત્રીજી વન-ડેમાં ઇંગ્લેન્ડને 142 રનથી હરાવ્યું છે. ટીમે 356 રન બનાવ્યા, જે અમદાવાદમાં બીજો સૌથી ...