કોહલીએ ડી વિલિયર્સ માટે પત્ર લખ્યો: ICC હોલ ઑફ ફેમમાં સામેલ થવા પર સૌથી પ્રતિભાશાળી ક્રિકેટર ગણાવ્યો; કૂક અને નીતુનો પણ સમાવેશ
સ્પોર્ટ્સ ડેસ્ક43 મિનિટ પેહલાકૉપી લિંકભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાના પૂર્વ બેટર એબી ડી વિલિયર્સ માટે પત્ર લખ્યો છે. ...