પંડ્યાએ બાબરને આઉટ કરીને ટાટા…બાય…બાય… કર્યું: અક્ષરના ડાયરેક્ટ હિટ સામે ઇમામ ટૂંકો પડ્યો, કોહલીએ પાકિસ્તાની ખેલાડી સામે ખેલદિલી બતાવી; મેચ મોમેન્ટ્સ
સ્પોર્ટ્સ ડેસ્ક16 મિનિટ પેહલાકૉપી લિંકચેમ્પિયન્સ ટ્રોફીના મહામુકાબલામાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. દુબઈ સ્ટેડિયમમાં વિરાટની સદીને કારણે ટીમે 42.3 ઓવરમાં ...