બાળપણમાં ગુજરાન ચલાવવા માટે ઈંડાં-દૂધ વેચવાનો વારો આવ્યો: 18 વર્ષની ઉંમરે વીરેન્દ્ર સક્સેનાએ ઘર છોડ્યું, પૈસાના અભાવે 5 દિવસ જમ્યા નહીં તો હૉસ્પિટલ લઈ જવા પડ્યા
41 મિનિટ પેહલાલેખક: ઉમેશ કુમાર ઉપાધ્યાય/અરૂણીમા શુક્લકૉપી લિંકદર સોમવારે ' સ્ટ્રગલ સ્ટોરી' પબ્લિશ થાય છે. દર વખતે અલગ-અલગ સેલિબ્રિટીઓના સ્ટ્રગલ ...