હમાસનું સમર્થન કરવા પર ભારતીય વિદ્યાર્થિનીનો વિઝા રદ: પોતાની મેળે જ અમેરિકા છોડ્યું, ટ્રમ્પ વહીવટીતંત્રે કોલંબિયા યુનિ.ની સહાય બંધ કરી
વોશિંગ્ટન39 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ભારતીય વિદ્યાર્થિની રંજની શ્રીનિવાસનનો વિઝા રદ કરવામાં આવ્યો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ...