જ્ઞાનવાપી વજૂખાનાની સફાઈનું કામ પૂર્ણ: SCના આદેશ પર 26 લોકોની ટીમે 2 કલાકમાં પાણી કાઢ્યું, વારાણસીના DM હાજર
વારાણસી6 કલાક પેહલાકૉપી લિંકવારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં બનેલા વજૂખાનાની સફાઈનું કામ શનિવારે પૂર્ણ થયું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ પર મ્યુનિસિપલ ફિશરીઝ ...