વિવેક અગ્નિહોત્રીને નડ્યો વક્ફ કાયદાનો હિંસક વિરોધ!: ‘દિલ્હી ફાઇલ્સ’નું શૂટિંગ અટક્યું, કહ્યું- પોલીસ અને સરકાર તરફથી કોઈ મદદ નથી મળી રહી
4 કલાક પેહલાકૉપી લિંકપશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદાના વિરોધમાં હિંસા થઈ રહી છે. હિંસામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા ...