એક્ટિંગથી વધારે તો કરતાં સાઈડ બિઝનેસમાં સારી કમાણી: વિવેક ઓબેરોયે કહ્યું, ‘દાળ-રોટી માટે તો ઘણાં વિકલ્પ છે, ફિલ્મ તો ફક્ત શોખ માટે જ કરું છું’
31 મિનિટ પેહલાલેખક: કિરણ જૈનકૉપી લિંકઆજકાલ બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય વેબ સિરીઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'ને કારણે સતત ચર્ચામાં છે. આ ...