વોડાફોન આઈડિયાના શેર 8% વધ્યા: VIએ મુંબઈમાં 5G સર્વિસ શરૂ કરી, કંપની સેટકોમ પાર્ટનરશિપ માટે સ્ટારલિંક સાથે વાતચીત કરી રહી છે
નવી દિલ્હી54 મિનિટ પેહલાકૉપી લિંકટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા લિમિટેડ એટલે કે VIના શેરમાં આજે 19 માર્ચ (બુધવાર)ના રોજ 8%નો વધારો ...