વારી એનર્જીનો શેર 69.66% પ્રીમિયમ પર લિસ્ટ: ઈશ્યુની કિંમત ₹1503 હતી, દીપક બિલ્ડર્સનો શેર 2.22% ઘટીને ₹198.50 પર લિસ્ટ થયો
મુંબઈ2 કલાક પેહલાકૉપી લિંકવારી એનર્જી અને Deepak Builders and Engineers India Limitedના શેર આજે (28 ઓક્ટોબર) સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયા ...