12 કલાકની ચર્ચા બાદ રાજ્યસભામાં વક્ફ બિલ પાસ: રાષ્ટ્રપતિની સંમતિ પછી કાયદો બનશે; મોદીએ કહ્યું- આ એક મોટો સુધારો, તેનાથી પારદર્શિતા વધશે
નવી દિલ્હી13 મિનિટ પેહલાકૉપી લિંકગુરુવારે મોડી રાત્રે રાજ્યસભામાં 12 કલાકથી વધુ સમય સુધી ચાલેલી ચર્ચા બાદ વક્ફ સુધારા બિલ પણ ...