ગંભીર મુદ્દાઓ ઉઠાવતી ‘બેબી જ્હોન’: સાઉથના રંગે રંગાયો વરુણ ધવન, ફિલ્મ એક્શન અને ઈમોશનથી ભરપૂર; ડાયલોગ્સ-પંચ લાઈન્સમાં કોઈ દમ નથી
12 કલાક પેહલાલેખક: આશિષ તિવારીકૉપી લિંકઆજે ક્રિસમસના પર વરુણ ધવનની એક્શન થ્રિલર ફિલ્મ 'બેબી જ્હોન' સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. કાલિસ ...