વક્ફ સુધારા બિલ લોકસભામાં પસાર: પક્ષમાં 288, વિરોધમાં 232 મત પડ્યા, આજે રાજ્યસભામાં રજૂ થશે; મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો પ્રસ્તાવ પસાર
નવી દિલ્હી14 મિનિટ પેહલાકૉપી લિંકબુધવારે લોકસભામાં 12 કલાકની ચર્ચા બાદ વક્ફ સુધારા બિલ પસાર કરવામાં આવ્યું. રાત્રે 2 વાગ્યે થયેલા ...