Tag: Waqf Bill UP protest live

વક્ફ કાયદા સામે દિલ્હીમાં મુસ્લિમ સંગઠનો દ્વારા પ્રદર્શન:  ઓવૈસી જોડાયા; ઉપરાષ્ટ્રપતિએ કહ્યું- લોકશાહીમાં બંધારણને પડકાર સ્વીકાર્ય નથી

વક્ફ કાયદા સામે દિલ્હીમાં મુસ્લિમ સંગઠનો દ્વારા પ્રદર્શન: ઓવૈસી જોડાયા; ઉપરાષ્ટ્રપતિએ કહ્યું- લોકશાહીમાં બંધારણને પડકાર સ્વીકાર્ય નથી

નવી દિલ્હી21 મિનિટ પેહલાકૉપી લિંકઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ નવા વકફ કાયદા વિરુદ્ધ 'વકફ બચાવો અભિયાન' ચલાવી રહ્યું છે.ઓલ ...

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ મુર્શિદાબાદ પહોંચ્યા:  સી.વી. આનંદે કહ્યું- પીડિતોને ફોન નંબર આપ્યો છે, કેન્દ્રને રિપોર્ટ મોકલીશું; ભાજપની માંગ- NIA તપાસ કરે

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ મુર્શિદાબાદ પહોંચ્યા: સી.વી. આનંદે કહ્યું- પીડિતોને ફોન નંબર આપ્યો છે, કેન્દ્રને રિપોર્ટ મોકલીશું; ભાજપની માંગ- NIA તપાસ કરે

કોલકાતા3 કલાક પેહલાકૉપી લિંકપશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ મુર્શિદાબાદ હિંસાના પીડિતોને મળ્યા.પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ શનિવારે હિંસાગ્રસ્ત મુર્શિદાબાદ પહોંચ્યા. ...

વક્ફ કાયદો-ઓવૈસી સહિત 5 અરજીઓ પર 5 મેના રોજ સુનાવણી:  સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ, નિમણૂકો અટકાવી; કેન્દ્ર પાસેથી 7 દિવસમાં જવાબ માંગ્યો

વક્ફ કાયદો-ઓવૈસી સહિત 5 અરજીઓ પર 5 મેના રોજ સુનાવણી: સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ, નિમણૂકો અટકાવી; કેન્દ્ર પાસેથી 7 દિવસમાં જવાબ માંગ્યો

નવી દિલ્હી13 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે વક્ફ (સુધારા) અધિનિયમ, 2025 વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ અંગે એક મહત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યો ...

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ મુર્શિદાબાદ જવા રવાના:  હિંસાગ્રસ્ત વિસ્તારો અને શરણાર્થી શિબિરોની મુલાકાત લેશે; મમતાએ મુલાકાત મુલતવી રાખવાની અપીલ કરી હતી

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ મુર્શિદાબાદ જવા રવાના: હિંસાગ્રસ્ત વિસ્તારો અને શરણાર્થી શિબિરોની મુલાકાત લેશે; મમતાએ મુલાકાત મુલતવી રાખવાની અપીલ કરી હતી

નવી દિલ્હી11 કલાક પેહલાકૉપી લિંકપશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ શુક્રવારે સવારે મુર્શિદાબાદ અને માલદા જવા રવાના થયા. અહીં રાજ્યપાલ ...

વક્ફ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો બીજો દિવસ:  હિન્દુ સભ્ય, કલેક્ટરનો પાવર અને વક્ફ બાય યુઝર, ​​આજે 3 મોટા સવાલોના જવાબ મળશે

વક્ફ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો બીજો દિવસ: હિન્દુ સભ્ય, કલેક્ટરનો પાવર અને વક્ફ બાય યુઝર, ​​આજે 3 મોટા સવાલોના જવાબ મળશે

નવી દિલ્હી20 મિનિટ પેહલાકૉપી લિંકનવા વકફ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 100થી વધુ અરજીઓ કરવામાં આવી છે.ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા ...

સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો:  કેન્દ્ર સરકારને પૂછ્યું- શું તમે હિન્દુ ધાર્મિક ટ્રસ્ટોમાં મુસ્લિમોને સ્થાન આપશો?

સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો: કેન્દ્ર સરકારને પૂછ્યું- શું તમે હિન્દુ ધાર્મિક ટ્રસ્ટોમાં મુસ્લિમોને સ્થાન આપશો?

નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના કહેવા પર દેશભરના મુસ્લિમો 11 એપ્રિલથી વક્ફ એક્ટનો વિરોધ કરી ...

મુર્શિદાબાદ હિંસામાં પિતા-પુત્રની હત્યાના આરોપી અરેસ્ટ:  બીરભૂમ અને સરહદ પરથી ધરપકડ; વક્ફ કાયદા વિરોધી વિરોધ પ્રદર્શનોની તપાસમાં બાંગ્લાદેશી ઘૂસણખોરીનો ઉલ્લેખ

મુર્શિદાબાદ હિંસામાં પિતા-પુત્રની હત્યાના આરોપી અરેસ્ટ: બીરભૂમ અને સરહદ પરથી ધરપકડ; વક્ફ કાયદા વિરોધી વિરોધ પ્રદર્શનોની તપાસમાં બાંગ્લાદેશી ઘૂસણખોરીનો ઉલ્લેખ

મુર્શિદાબાદ12 મિનિટ પેહલાકૉપી લિંકપશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ કાયદાના વિરોધમાં ૧૦-૧૨ એપ્રિલ દરમિયાન ફાટી નીકળેલી હિંસા દરમિયાન પિતા-પુત્રની હત્યા કરવાના ...

મુર્શિદાબાદમાં વકફ એક્ટનો વિરોધ, 3 લોકોનાં મોત:  15 પોલીસકર્મીઓ ઘાયલ, ટોળાએ પિતા-પુત્રની હત્યા કરી; હિંસાગ્રસ્ત વિસ્તારોમાં 1600 સૈનિકો તૈનાત, ઇન્ટરનેટ બંધ

મુર્શિદાબાદમાં વકફ એક્ટનો વિરોધ, 3 લોકોનાં મોત: 15 પોલીસકર્મીઓ ઘાયલ, ટોળાએ પિતા-પુત્રની હત્યા કરી; હિંસાગ્રસ્ત વિસ્તારોમાં 1600 સૈનિકો તૈનાત, ઇન્ટરનેટ બંધ

મુર્શિદાબાદ33 મિનિટ પેહલાકૉપી લિંકપશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ, ઉત્તર 24 પરગણા, હુગલી અને માલદા જિલ્લામાં વક્ફ કાયદા વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનો થયા. ...

ભોપાલમાં વકફ સુધારા બિલના સમર્થનમાં આતશબાજી:  મુસ્લિમ સમુદાયે ‘થેન્ક્યૂ મોદીજી’ અને ‘વી સપોર્ટ મોદીજી’ લખેલા પ્લેકાર્ડ લહેરાવ્યા

ભોપાલમાં વકફ સુધારા બિલના સમર્થનમાં આતશબાજી: મુસ્લિમ સમુદાયે ‘થેન્ક્યૂ મોદીજી’ અને ‘વી સપોર્ટ મોદીજી’ લખેલા પ્લેકાર્ડ લહેરાવ્યા

ભોપાલ6 કલાક પેહલાકૉપી લિંકભોપાલમાં મુસ્લિમ સમુદાયના લોકોએ વક્ફ સુધારા બિલના સમર્થનમાં ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.આજે સંસદમાં વક્ફ સુધારા બિલ ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?