Editor’s View: વક્ફ, વિવાદ અને વિપક્ષી વમળ: લોકસભામાં 8 કલાકનું વિચારવલોણું, અમિત શાહે ફટકાબાજી કરી, ભલભલાને ધોયા; જાણો વિવાદનું A TO Z
શુક્રિયા મોદીજી... વી સપોર્ટ મોદીજી... આ નારા મુસલમાનો લગાવી રહ્યા છે. એ પણ ભોપાલમાં... હાથમાં પ્લેકાર્ડ હતાં અને ગુલાબનાં ફૂલ ...