‘ઇન્ટિમેટ સીનમાં મને બળજબરીથી પકડી’: ‘પદ્માવત’ની એક્ટ્રેસ અનુપ્રિયાએ કહ્યું- કો-સ્ટારના વિચિત્ર કૃત્યથી હું અસ્વસ્થ થઈ ગઈ હતી; તેણે ખોટી જગ્યાએ હાથ મૂક્યો હતો
33 મિનિટ પેહલાકૉપી લિંક'પદ્માવત', 'ટાઈગર ઝિંદા હૈ' અને 'વોર' જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અનુપ્રિયા ગોયેન્કાએ તાજેતરમાં એક મોટો ...