હેલ્મેટ વિના વાહન ચલાવનારાઓ માટે ચેતવણી: ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 15,396 લોકો રોડ અકસ્માતમાં મોતને ભેંટ્યા, 35 ટકાએ હેલ્મેટ ન પહેરવાના કારણે જીવ ગુમાવ્યો – Vadodara News
ગુજરાતમાં ટ્રાફિક સેફ્ટીને પ્રાથમિકતા આપીને રાજ્ય પોલીસ વડાએ 7 માર્ચ, 2025ના રોજ ટુ-વ્હીલર વાહનચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા બાબતે પરિપત્ર જાહેર ...