માલદીવના રાષ્ટ્રપતિએ પત્ની સાથે તાજમહેલ નીહાળ્યો: મુઈઝ્ઝુએ કહ્યું – વિચાર્યું હતું તેના કરતા પણ વધુ સુંદર છે; પત્નીનો સવાલ- આને બનાવનારા ક્યાં રહે છે?
આગ્રા2 કલાક પેહલાકૉપી લિંકમાલદીવના રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુએ તેમના પત્ની સાથે તાજમહેલની મુલાકાત લીધી હતી.માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ મંગળવારે તાજમહેલ જોવા આગ્રા ...