ટ્રમ્પે શિક્ષણ વિભાગ બંધ કરવાનો આદેશ આપ્યો: શિક્ષણ સુધારવામાં વિભાગ નિષ્ફળ ગયો; 8મા ધોરણના 70% વિદ્યાર્થીઓ બરાબર વાંચી શકતા નથી
વોશિંગ્ટન ડીસી51 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે શિક્ષણ વિભાગને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા. ...